વરાળ-બિંદુ (steam point) અને બરફ-બિંદુ (ice point) વચ્ચે, કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $........\,\%$ હશે.

  • A

    $26.81$

  • B

    $37.81$

  • C

    $47.81$

  • D

    $57.81$

Similar Questions

સમાન નળાકારમાં સમાન દ્વિપરિમાણીય વાયુ સમાન તાપમાને છે.નળાકાર $A$માં પિસ્ટન મુક્ત રીતે દલનચલન કરી શકે છે,જ્યારે નળાકાર $B$માં પિસ્ટન જડિત છે. બન્ને ને સમાન ઉષ્મા આપવામાં આવે છે. જો નળાકાર $A$માં તાપમાન $30\, K$  વધતું હોય તો નળાકાર $B$માં તાપમાનમાં વધારો .....

એક પદાર્થ $127°C$ તાપમાને $5W$ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો તાપમાન વધારીને $927°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જા કેટલા .......... $\mathrm{W}$ થાય?

એક પારિમાણીક વાયુ $ (\gamma = 5/3) $ નું સમોષ્મી સંકોચન કરી કદ $ \frac{1}{8} $ ગણું કરવાથી દબાણ કેટલા ગણું  થાય?

$30°C$ અને  $0°C $ ની વચ્ચે રેફ્‍જિરેટરનો પરફોર્મન્સ ગુણાંક

એક લાંબા ધાત્વીય સળીયાના એક છેડાથી બીજા છેડે ઉષ્માનું વહન સ્થાયી અવસ્થા હેઠળ થાય છે. તાપમાનમાં ફેરફાર $\theta$ એ તેની ગરમ છેડાથી $x$ પ્રમાણે નીચે આકૃતિમાં કેવી રીતે દર્શાવેલ છે$?$